ગુજરાતી બારાક્ષરી | Gujarati Barakhadi or Barakshari

gujarati barakhadi or barakshari

નમસ્કાર મિત્રો, અમારા બ્લોગ Learn in Gujarati પર આપનું સ્વાગત છે. “ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Barakshari With English and Hindi Pronunciation and PDF)” આર્ટિકલમાં આપણે ગુજરાતી ભાષાના એક મૂળભૂત ટોપિક વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. આશા છે, કે બધા વિદ્યાર્થીઓ ને આ માહિતી ખૂબ ઉપયોગી થશે અને લેખ ખુબ જ ગમશે.

હાલના ટેકનોલોજીના વિકાસ સાથે મોટા ભાગના લોકો ને અંગ્રજી મૂળાક્ષરો વિષે સંપૂર્ણ માહિતી હશે પણ ગુજરાતી કક્કો અને બારાક્ષરી બહુ ઓછા લોકો ને આવડતા હશે. તો ચાલો આજે પાયાના પણ ખુબ મહત્વના ટોપિક વિષે વાત કરીએ, જે તમામ બાળકો માટે ખુબ જ ઉપીયોગી છે.

મને પણ ખ્યાલ છે કે હાલ ના જીવન માં અંગ્રેજી ભાષા લોકો વધુ ઉપીયોગ કરી રહ્યા છે અને બાળકો પણ તેના તરફ વળી રહ્યા છે. પણ જો તમારે અંગ્રેજી ભાષા શીખવી હોય તો ગુજરાતી કક્કો ને બારાક્ષરી શીખવી પણ જરૂરી બની જાય છે, તેના દ્વારા તમે સ્પેલિંગ અને વાક્ય બનાવતા સરળતા થી શીખશો. તો ચાલો આગળ વધીએ.

Table of Contents

ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Barakshari With English and Hindi Pronunciation and PDF)

ગુજરાતી મૂળાક્ષર માં તમને બે પ્રકાર ના વર્ણ જોવા મળશે, જેને વિસ્તાર થી જોઈએ તો તે સ્વર અને વ્યંજન છે. સામાન્ય રીતે સ્વર એક સ્વતંત્ર અક્ષર છે, જયારે વ્યંજન સ્વર સાથે મળીને બને છે. હવે જો તમારે ગુજરાતી બારાક્ષરી શીખવી છે તો આ દર્શાવેલું સામાન્ય જ્ઞાન જરૂરી છે, જેથી તમે ચોક્કસ રીતે અને સરળતાથી શીખી શકો.

સામાન્ય રીતે સ્વર જયારે તમે બોલો તો ઉચ્ચારતી વખતે શ્વાસ ગળા, તાળવું વગેરેમાંથી અટક્યા વિના બહાર આવે છે, આને સ્વર કહે છે. જયારે વ્યંજન અક્ષરોનો ઉચ્ચાર કરતી વખતે ગળા, તાળવું વગેરેમાંથી અટકાઈ અને શ્વાસ બહાર આવે છે, જેને તમે વ્યંજન તરીકે ઓળખો છે.

ગુજરાતી ભાષા માં વ્યંજનોનો ઉચ્ચાર સ્વરોના મિશ્રણ ની મદદથી કરવામાં આવે છે. એટલે જ ગુજરાતી ભાષા ના વ્યાકરણ માં તમામ મૂળાક્ષરોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, પ્રથમ સ્વર અને બીજા વ્યંજન. અહીં તમે થોડી સામાન્ય માહિતી મેળવી જે તમારા માટે ઉપીયોગી છે અને નીચે તમે થોડી વધુ ઊંડાણ પૂર્વક માહિતી પ્રાપ્ત થશે જે ગુજરાતી વ્યાકરણ સીખવામાં માં તમે વધુ મદદ રૂપ થશે.

ક થી જ્ઞ સુધી ગુજરાતી બારાક્ષરી નું કોષ્ટક (Table of Full Gujarati Barakhadi With English and Hindi Pronunciation)

અંઅઃ
अंअः
AaAaaEEEUUEAeOAauAnAh

કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
काकिकीकुकूकेकैकोकौकंकः
KaKaaKiKiKuKuuKeKaiKoKauKamKah